ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ગોંડલ વિજયનગર ચોટીલા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સવાઈ ગુજરાતી' તરીકે ક્યા લેખક જાણીતા છે ? ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ઉમાશંકર જોશી પ્રેમાનંદ કાકાસાહેબ કાલેલકર નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું એક પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ મનમાં ભૂત ધૂમ્રસેર સૂર્યા કાચની દિવાલ મનમાં ભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આજ આનંદ મારા અંગમાં ઊપન્યો, પરબ્રહ્મની મને ભાળ લાગી" આ પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? અનિલ જોશી વિનોદ જોશી રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી અનિલ જોશી વિનોદ જોશી રમેશ પારેખ વિનોદ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP