સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'ઘોડો’નો સામાનાર્થી નથી ? તુરંગ હલ્લિકર તોખાર હય તુરંગ હલ્લિકર તોખાર હય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આનન દીદાર સદન વદન આનન દીદાર સદન વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) "યામિની" શબ્દનો સમાનાર્થી શબ્દ : સમીક્ષા રાત્રી વીજળી યમની બહેન સમીક્ષા રાત્રી વીજળી યમની બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'અંદેશો' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. આનાકાની મનન વેર જોખમ આનાકાની મનન વેર જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન વેશ્યા કોવિદ પંડિત વિદ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન વિશ્વાસ પતિનો મિત્ર પ્રમાણ પતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP