ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓને લગતી છે ?

દશમી અનુસૂચિ
પાંચમી અનુસૂચિ
ત્રીજી અનુસૂચિ
નવમી અનુસૂચિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મંત્રીઓએ રાષ્ટ્રપતિને કોઈ સલાહ આપી હતી કે કેમ અને આપી હોય તો શી આપી હતી તે પ્રશ્નની તપાસ કયા ન્યાયાલયમાં થશે ?

સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલત
કોઈ ન્યાયાલય તપાસ કરી શકશે નહીં
ફક્ત વડી અદાલત
ફક્ત સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP