Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? કેના પ્રશ્ન ચંડોગયા મુંડક કેના પ્રશ્ન ચંડોગયા મુંડક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા અમરસિંહ ચૌધરી માધવસિંહ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'મમતા પલંગ પર બેઠી.' વાક્યમાં 'પલંગ પર’ શબ્દોની વિભક્તિ કઈ ? કરણ-તૃતીયા અધિકરણ-સપ્તમી અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા કરણ-તૃતીયા અધિકરણ-સપ્તમી અપાદાન-પંચમી કર્મ-દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના જળ બચાવો યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના સુજલામ સુફલામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેનામાંથી કયો શબ્દ જીવનનો પર્યાય નથી ? જિંદગી આવરદા જગત આયખું જિંદગી આવરદા જગત આયખું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) નીચેના વાક્યોમાંથી કર્તરિ વાક્ય શોધો. મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? મૃણાલવતીથી બહાર અટારીમાં અવાયું. મારાથી એટલા દિવસ કમળા જોડે રહેવાશે. રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા તમારાથી પૂર્વાદિત્યને કહેવાય ખરૂ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP