DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ મિન્ટો
લોર્ડ વેવેલ
લોર્ડ ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ક્યુબા રાષ્ટ્ર બાબતે નીચેનામાંથી કયુ સાચુ નથી ?

તેનો પ્રધાનમંત્રી ફિડલ કાસ્ટ્રો હતો.
તેનો રાષ્ટ્રપતિ ફિડલ કાસ્ટ્રો હતો.
તે એક દ્વીપ છે.
તે દક્ષિણી ગોળામાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ?

સલ્ફર ડાઈઓક્સાઈડ
પોટેશિયમ ક્લોરાઇડ
કેલ્શિયમ સલ્ફેટ
સોડિયમ ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP