Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે કઈ યોજના શરૂ કરાઈ છે ? આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના જળ બચાવો યોજના સુજલામ સુફલામ યોજના આપેલ પૈકી એક પણ નહીં જલ પરિવહન યોજના જળ બચાવો યોજના સુજલામ સુફલામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ મહેણાં મારવાં સુખ દુઃખનો અનુભવ કરવો. ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ મહેણાં મારવાં સુખ દુઃખનો અનુભવ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતની માન્ય ભાષાઓની યાદી બંધારણનાં કયા પરિશિષ્ઠમાં હોય છે ? પાંચમાં આઠમા પહેલા ત્રીજા પાંચમાં આઠમા પહેલા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? આદર્શ પંચાયત યોજના સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સંવાદ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સમરસ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘સત્યમેવ જયતે’ રાષ્ટ્રીય સુત્ર કયા ઊપનિષદમાંથી લેવામાં આવ્યું છે ? ચંડોગયા મુંડક કેના પ્રશ્ન ચંડોગયા મુંડક કેના પ્રશ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) બજેટ 2019-20 મુજબ બે થી પાંચ કરોડ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કેટલા ટકા ટેક્સ વધારવામાં આવ્યો છે ? 2% 7% 5% 3% 2% 7% 5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP