Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ લાભાર્થીઓને હોસ્પીટલ સુધી આવવા જવાનાં ભાડા પેટે કેટલા રૂપિયા ચુકવવામાં આવે છે ?

200 રૂ.
500 રૂ.
300 રૂ.
100 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ?

થાઈલેન્ડ
ચીન
મલેશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ?

અમેરિકા
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP