Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
નરસિંહ મહેતા કોના કાર્યકાળ દરમિયાનમાં થઇ ગયા ?

આપેલ પૈકી એક પણ નહીં
મહમદ બેગડો
મહમદ ગજની
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો.

ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું.
ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ?
ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ?
ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP