Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
હેમચંદ્રાચાર્યજીએ કયા વ્યાકરણ ગ્રંથની રચના કરી ?

સિધહેમ શબ્દાનુશાસન
ગુજરાતી વ્યાકરણશાસ્ત્ર
આપેલ પૈકી એક પણ નહીં
ભગવદ ગોમંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
પાકિસ્તાનની જેલમાં રખાતા માછીમાલોને રોજનાં રૂા.150 આપવામાં આવતા હતા તેના બદલે ગુજરાત સરકારે નવા અંદાજપત્રમાં કેટલા રૂપિયા આપવાની જાહેરાત કરી ?

રૂ. 150
રૂ. 200
રૂ. 500
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણમાં સુધારાની જોગવાઇ કયા દેશનાં બંધારણમાંથી લેવાઈ ?

ફ્રાન્સ
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
અમેરીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP