Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિચેનામાંથી કઇ તારીખે ઊજવાય છે ? 5 સપ્ટેમ્બર 8 માર્ચ 5 જૂન 21 જૂન 5 સપ્ટેમ્બર 8 માર્ચ 5 જૂન 21 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યમાં ‘દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની સહાય માટે અમલમાં છે ? ખેતીવાડી પશુ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ હાથશાળ અને હસ્ત કલા ખેતીવાડી પશુ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ હાથશાળ અને હસ્ત કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નાખવા માટે બંધારણની કઈ કલમમાં જોગવાઈ છે ? કલમ 357 કલમ 307 કલમ 356 કલમ 355 કલમ 357 કલમ 307 કલમ 356 કલમ 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં મહિલાઓના અધિકાર અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે માટે ક્યું બજેટ અપનાવવામાં આવ્યું ? પરફોર્મન્સ બજેટ પરંપરાગત બજેટ આઉટકમ બજેટ જેન્ડર બજેટ પરફોર્મન્સ બજેટ પરંપરાગત બજેટ આઉટકમ બજેટ જેન્ડર બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 2018 કોમન વેલ્થ રમતનો યજમાન કયો દેશ બન્યો હતો ? વિયેટનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ વિયેટનામ ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા ન્યુઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક શ્લેષ ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP