Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) દેશમાં વાઘની વસ્તીનો અંદાજ મુકવા માટે શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ આપો ? M-STOWS M-STrPES M-STC M-STrIPES M-STOWS M-STrPES M-STC M-STrIPES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'ચકુએ ખીંટી પર દફતર લટકાવ્યું’ કર્મણિયા ફેરવો. ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ચકુએ ખીંટી પર દફતર શા માટે લટકાવ્યું ? ચકુ વડે ખીંટી પર દફતર લટકાવાયું. ચકુએ ખીંટી પર દફતર લટકાવી દીધું. ચકુ ખીંટી પર જ દફતર શા માટે લટકાવે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્ય પાસેથી વધારે મંજૂર થયેલ ટેક્ષટાઇલ પાર્ક છે. 10 50 30 25 10 50 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 10 કલાક 24 કલાક 15 કલાક 12 કલાક 10 કલાક 24 કલાક 15 કલાક 12 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સુરત!' અલંકાર ઓળખાવો. શ્લેષ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા શ્લેષ વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2019-20માં આયુષ્યમાન ભારત-પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ રૂા.ની જોગવાઈ કરેલી છે. 300 કરોડ 500 કરોડ 450 કરોડ 400 કરોડ 300 કરોડ 500 કરોડ 450 કરોડ 400 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP