Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘ડામ ચોડવા’-રૂઢિપ્રયોગનો અર્થ આપો. સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ સુખ દુઃખનો અનુભવ કરવો. મહેણાં મારવાં ગરમ તાવો શરીર પર અડાડવો ધ્રુત્કારી કાઢવુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંપૂર્ણ વિક્રેતા નોંધણીનાં કિસ્સામાં, તમામ સ્થાનિક કંપનીઓ માટે અરજી પ્રાપ્ત થયાના દિવસની અંદર વિક્રેતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 120 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 120 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતી સિનેમાની પ્રથમ ફિલ્મ કઈ હતી ? કંકુ મહેંદી રંગ લાગ્યો વિધિના લેખ નરસિંહ મહેતા કંકુ મહેંદી રંગ લાગ્યો વિધિના લેખ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતની માન્ય ભાષાઓની યાદી બંધારણનાં કયા પરિશિષ્ઠમાં હોય છે ? પહેલા પાંચમાં આઠમા ત્રીજા પહેલા પાંચમાં આઠમા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતના બંધારણની પ્રસ્તાવના કયા દેશના બંધારણમાંથી લેવાઈ ? અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) કયા ગુજરાતી સાહિત્યકાર ભારતીય સંવિધાનની ખરડા સમિતીનાં સભ્ય હતા ? ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ચુનીલાલ મડિયા પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP