ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્રકાર અમિત અંબાલાલ કઈ ચિત્રકળા સાથે જોડાયેલા છે ? લઘુચિત્ર આમાંની કોઈ નહીં આધુનિક પિછવાઈ લઘુચિત્ર આમાંની કોઈ નહીં આધુનિક પિછવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? ભચાઉ મોડાસા લખપત શામળાજી ભચાઉ મોડાસા લખપત શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દક્ષિણ ગુજરાતની કઈ જાતિ અષાઢ વદ અમાસના દિવસે દિવાસોનો ઢીંગલો ઉત્સવ ઉજવે છે ? દુબળા કુંકણા રાઠવા ભીલ દુબળા કુંકણા રાઠવા ભીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઋગ્વેદમાં વાઘના કેટલા પ્રકાર જોવા મળે છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP