ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'જય જય ગરવી ગુજરાત' ના રચયિતા કવિ કોણ ? નરસિંહ મહેતા દલપતરામ નર્મદ દયારામ નરસિંહ મહેતા દલપતરામ નર્મદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સંગીત વિષયક વિદ્વતાપૂર્ણ અભ્યાલેખોનું પુસ્તક 'સપ્તક'ના લેખકનું નામ શું છે ? અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી અમુભાઈ દોશી રસીકલાલ અંધારીયા હસુ યાજ્ઞિક મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? જુનાગઢ કચ્છ બોટાદ ભાવનગર જુનાગઢ કચ્છ બોટાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના રચયિતાનું નામ જણાવો. મંડણ બંધારો ભાલણ વલ્લભ ઠાકર અસાઈત ઠાકર મંડણ બંધારો ભાલણ વલ્લભ ઠાકર અસાઈત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના આદિવાસીઓ 'ઊંદરીયા દેવ' નો તહેવાર ક્યારે ઉજવે છે ? શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ફાગણ માસમાં વરસાદના મોસમમાં શિયાળામાં પાક તૈયાર થાય ત્યારે ફાગણ માસમાં વરસાદના મોસમમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂ.મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. તલગાજરડા બોટાદ મહુવા ભાવનગર તલગાજરડા બોટાદ મહુવા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP