સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - મંજુસ આપેલ તમામ પેટી ખજાનો કંજૂસ આપેલ તમામ પેટી ખજાનો કંજૂસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ ‘પૃથ્વી’નો સામાનાર્થી નથી ? અવની ક્ષિતિ રંભા મહી અવની ક્ષિતિ રંભા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.છીલર સમુદ્રના મોજાનો અગ્રભાગ પરચૂરણ મહત્વનું નહિ તેવું ખાબોચિયું સમુદ્રના મોજાનો અગ્રભાગ પરચૂરણ મહત્વનું નહિ તેવું ખાબોચિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. આનન વદન સદન દીદાર આનન વદન સદન દીદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. ઢાંકણ આચ્છાદન પરિયટ પરિવેષ્ટન ઢાંકણ આચ્છાદન પરિયટ પરિવેષ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'અધિકાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. હકુમત વહીવટ પ્રણાલી ફરજ હકુમત વહીવટ પ્રણાલી ફરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP