સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ જણાવો. - સરવાણી પ્રસન્ન પૃથ્વી સાક્ષી ઝરો પ્રસન્ન પૃથ્વી સાક્ષી ઝરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચેના પૈકી કયો શબ્દ 'પક્ષી' નો પર્યાય નથી ? શકુન્ત વિહંગ શકુનિ ઉડપ શકુન્ત વિહંગ શકુનિ ઉડપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સોબત રફીક સખા સોબતી સોબત રફીક સખા સોબતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલ વિકલ્પોમાંથી સમાનાર્થી નથી તે જણાવો. અનીસ સૌહાર્દ અનુગંજ સખા અનીસ સૌહાર્દ અનુગંજ સખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પક્ષ્મ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. પાંપણ પક્ષી પાંખ માંખ પાંપણ પક્ષી પાંખ માંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. દીદાર આનન સદન વદન દીદાર આનન સદન વદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP