ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો. લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા લાડુ બારોટ લાલજી સુતાર વીરજી લુહાર ધના કેશવ કાકડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બકુલ ત્રિપાઠીનો જન્મ ક્યાં થયો હતો ? સુરત અમદાવાદ રાજકોટ નડિયાદ સુરત અમદાવાદ રાજકોટ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ? ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુન્દનિકા કાપડિયાની પ્રથમ રચના જણાવો ? કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા અગન પિપાસા કાગળની હોડી પ્રેમનાં આંસુ પરોઢ થતા પહેલા અગન પિપાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP