સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - વાણોતર કારકુન વ્યાજ વારસદાર ભાજીષો કારકુન વ્યાજ વારસદાર ભાજીષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'સસત્ત્વા' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. અખત્યાહ સત્ય સીમંત ગર્ભવતી અખત્યાહ સત્ય સીમંત ગર્ભવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'પુંજી' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ આપો. ભાજી ગંજી ઢગલો મૂડી ભાજી ગંજી ઢગલો મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ શોધો. - મિથુન જોડ કલાકાર સિંહ માટલું જોડ કલાકાર સિંહ માટલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. પનાઈ તરંગ તરણી મછવો પનાઈ તરંગ તરણી મછવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) 'તૃણ' શબ્દનો પર્યાયવાચી જણાવો. પાન ફળ ડાળ ફૂલ પાન ફળ ડાળ ફૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP