કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ કંપનીએ ભારતની પ્રથમ માસ સેગમેન્ટ ફ્લેક્સ ફ્યૂલ પ્રોટોટાઈપ કારનું પ્રદર્શન કર્યું ?

હ્યુન્ડાઈ
મારુતિ સુઝુકી
TATA
ટોયોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સંતોષકુમાર યાદવ
હિતેશુકમાર મકવાણા
સુભાષીશ પાંડા
મોહિત સિંહા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અત્યાર સુધીમાં સૌથી વધુ 5 વાર વિજય હઝારે ટ્રોફી કઈ ટીમે જીતી છે ?

સૌરાષ્ટ્ર
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મનોજ મિશ્રા
પંકજ પટેલ
કુમારપાળ દેસાઈ
રાજેશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP