ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી. મુંબઈની શેઠાણી લીલુડી ધરતી કંકુ નરસિંહ મહેતા મુંબઈની શેઠાણી લીલુડી ધરતી કંકુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચાડિયા મેળાનું આયોજન કયાં થાય છે ? ભરૂચ ભરૂચ અને વડોદરા દાહોદ વડોદરા ભરૂચ ભરૂચ અને વડોદરા દાહોદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૂર્ણિમાબેન પકવાસાની પુત્રી અને દિલ્હી ખાતે 1977માં 'સેન્ટર ફોર ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ'ની સ્થાપના કરનાર સોનલ માનસિંગ કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? કથ્થક ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી ભરતનાટ્યમ્ કથ્થક ભરતનાટ્યમ્ અને ઓડિસી બંને ઓડિસી ભરતનાટ્યમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? મંડોવર શૈલગૃહ મારું ગુર્જર એકોટ મંડોવર શૈલગૃહ મારું ગુર્જર એકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉત્તર ગુજરાતના કોળીઓનું કયુ નૃત્ય જાણીતું છે ? અશ્વ નૃત્ય આપેલ તમામ ઠાગા નૃત્ય તલવાર નૃત્ય અશ્વ નૃત્ય આપેલ તમામ ઠાગા નૃત્ય તલવાર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અડાલજની વાવ કોણે બંધાવેલ છે ? મીનળ દેવી ધૃવસ્વામીની દેવી ચૌલા દેવી રાણી રૂડીબાઈ મીનળ દેવી ધૃવસ્વામીની દેવી ચૌલા દેવી રાણી રૂડીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP