ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

એક પણ નહીં
જમનાલાલ બજાજ
યુ.એન. ઢેબર
કસ્તુરબા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ?

મદ્રાસની સંધિ
પુરંદરની સંધિ
મેંગ્લોરની સંધિ
શ્રી રંગપટ્ટનમની સંધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

અજાતશત્રુ
બિંબિસાર
ચંદ્રગુપ્ત પહેલો
ચંદ્રગુપ્ત મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

શાહજહાં
ઔરંગઝેબ
હુમાયુ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ?

ગોપાલકૃષ્ણ ગોખલે
સુભાષચંદ્ર બોઝ
ચંદ્રશેખર આઝાદ
સૂર્યસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP