GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ભદ્રનો કિલ્લો, ત્રણ દરવાજા કોણે બંધાવ્યા હતા ?

મહમૂદ બેગડો
અહમદશાહ
સિધ્ધરાજ જયસિંહ
આશાવલ ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
વાહને કાપેલું અંતર માપવા માટેનું સાધન કયા નામે ઓળખાય છે ?

ઓડોમીટર
સ્પીડોમીટર
થરમોમીટર
ટેકોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP