ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ?
લેખક
A) કાલિદાસ - રઘુવંશ
B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ
C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર
D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા

ભારતનો ઈતિહાસ (History of India)
અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ?

ઈક્તાદાર
ટંકા
ખુસરૌ
શાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી જમનલાલ બજાજ
શ્રી મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP