ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

4, 2, 3 અને 1
1, 2, 4 અને 3
2, 1, 4 અને 3
3, 1, 4 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

ફ્રેન્ચ
ફિરંગીઓ
વલંદાઓ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

રાસબેહારી બોઝ
મોહનસિંઘ
નિરંજનસિંઘ ગીલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ?

લોર્ડ રિપન
લોર્ડ મેયો
લોર્ડ લિટન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP