ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ગુલી ગરીબ' અને 'દુઃખિયારી બચુ' નવલકથા કોની છે ?

અંબાલાલ દેસાઈ
કેખુશરો કાબરાજી
મહિપતરામ નીલકંઠ
ઇચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

દલપતરામ
બળવંતરાય ઠાકોર
ઉમાશંકર જોશી
કૃષ્ણલાલ શ્રીધરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદનકાષ્ઠ રે... કાવ્ય પંક્તિના રરિચયતા કોણ છે ?

રાવજી પટેલ
નરસિંહરાવ દિવેટીયા
પંડિત સુખલાલજી
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?
1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.
2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.
3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP