ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાજા તખ઼સિંહજીએ કયા જાણીતા ચિત્રકારને ભાવનગર બોલાવી ચિત્રો દોરાવ્યા હતા ?

રાજા રવિ વર્મા
રવિશંકર રાવળ
પિરાજી સાગરા
ચંદ્ર ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મરદ કસુંબલ રંગ ચડે’ અને ‘આપણા કસબીઓ' ગ્રંથોના રચયિતા કોણ છે ?

જોરાવરસિંહ જાદવ
સાંઈરામ દવે
ઝવેરચંદ મેઘાણી
દુલેરાય કારાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP