ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2011 2009 2010 2008 2011 2009 2010 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિનો સાચો સાહિત્ય પ્રકાર જણાવો.'અતિજ્ઞાન' પદ ગીત આખ્યાન ખંડકાવ્ય પદ ગીત આખ્યાન ખંડકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાકાર ભારતી દવેનો જન્મ કયાં થયો હતો ? જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ જૂનાગઢ ભાવનગર જામનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ઉપમા અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો ભકત શામ કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ નંદશંકર ન્હાનાલાલ નર્મદ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP