તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દોગામી

દગો
વિદ્વાન
દુર્ગામી
બેગાઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધા. : પતિયાર

પતવાર
વિશ્વાસ
પત્ની
પતિનો યાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દો અને શિષ્ટરૂપનું કયું જોડકું ખોટું છે ?

વટે - ઓળંગે
આપેલ તમામ
બકાલું - શાકભાજી
વેળા - વળવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - પિશુન

વિસામો
સુંદર
પશુ
કઠોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : મોર્ય

મોર
મૂરખ
અગાઉ
મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP