ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ. 1944માં બહાઈઓની આધ્યાત્મિક સભાની સ્થાપના કયાં થઈ ? સુરત નવસારી વડોદરા અમદાવાદ સુરત નવસારી વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહાગુજરાત ચળવળ દરમિયાન 2જી ઓક્ટોબર, 1956ના રોજ અમદાવાદ ખાતે ઈન્દુલાલ યાજ્ઞિક દ્વારા ___ વિરુદ્ધ પ્રતિરેલી યોજાઇ હતી. યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ મોરારજી દેસાઈ યશવંતરાય ચૌહાણ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ ઠાકોરભાઈ દેસાઈ મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રથમ કાઠિયાવાડ રાજકીય પરિષદ કોના વડપણ હેઠળ યોજાઈ હતી ? મહાત્મા ગાંધી જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ મહાત્મા ગાંધી જામ રણજીતસિંહ વલ્લભભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 18મી 16મી સદી 17મી 19મી 18મી 16મી સદી 17મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ? રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય રૂદ્રદમન સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નિલમબાગ પેલેસ કયા શહેરમાં છે ? જામનગર ભાવનગર મોરબી વડોદરા જામનગર ભાવનગર મોરબી વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP