ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ?

ઉમાશંકર જોશી
રવિશંકર રાવળ
બચુભાઈ રાવત
હાજી મોહમદ અલારખિયા શિવજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___

મનુભાઈ પંચોળી
રમણલાલ વ. દેસાઈ
ધીરુબહેન પટેલ
કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

લલ્લુભાઈ જગજીવનરામ
મયારામ શંભુનાથ
રણછોડદાસ
લાલદાસ કડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP