ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સરી જતું સુરત’ના સર્જક કોણ છે ? ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ગુણવંતરાય આચાર્ય જ્યોતીન્દ્ર દવે સુન્દરમ્ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લેખકો અને તેઓની કૃતિ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ - કુસુમમાળા ચંદ્રવદન ચીમનલાલ મહેતા - આગગાડી નારાયણ દેસાઈ - અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ નગીનદાસ પારેખ - રમણિયતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ભવની રૂપરેખા સ્વાભિમાનના તીર્થસ્થાનો મનની વ્યથા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? વિવેચનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક વિવેચનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે... આ ગરબાની રચના કોણે કરી છે ? વલ્લભ મેવાડો દયારામ શામળ પ્રીતમ વલ્લભ મેવાડો દયારામ શામળ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP