ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ભગવતીકુમાર શર્મા
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

રામાનુજાચાર્ય
સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ કયા લેખકને 'સવાઈ ગુજરાતી' તરીકે ઓળખાવ્યા હતા ?

સ્વામી આનંદ
ઈન્દુલાલ યાજ્ઞિક
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP