ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત દેશને આઝાદી મળી તે પહેલા ભારતની બંધારણ સભાની પ્રથમ બેઠક ડિસેમ્બર 1946 માં મળી હતી. આ બેઠકમાં બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી ?

સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. ભીમરાવ આંબેડકર
ડો. સચ્ચિદાનંદ સિંહા
ડો. રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) રાજ્યના એડવોકેટ જનરલ
(b) સંસદની રચના
(c) વડી અદાલતોની રચના
(d) અનુસુચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોનો વહીવટ
(1) આર્ટિકલ - 165
(2) આર્ટિકલ - 244
(3) આર્ટિકલ - 216
(4) આર્ટિકલ – 79

d-2, c-3, a-1, b-4
b-2, a-1, c-3, d-4
a-1, b-3, d-4, c-2
c-2, d-3, b-4, a-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે."

ચાગલા પંચ
નાણાવટી પંચ
કોઠારી પંચ
જસ્ટીસ ભગવતી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિના મળતરો અને ભથ્થા તેમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરેલી છે ?

અનુચ્છેદ 59(4)
અનુચ્છેદ 59(2)
અનુચ્છેદ 59(1)
અનુચ્છેદ 59(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ?

ભારતના વડાપ્રધાન
ભારતના રાષ્ટ્રપતિ
ભારતની સર્વોચ્ચ અદાલત
ભારતનું ચૂંટણી પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP