GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વેપાર ઉદ્યોગો માટે કેવા વાતાવરણનો રહ્યો છે ?

બહોળા પ્રમાણ
અંકુશિત
નિરંકુશ
સંકુચિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ-સમજૂતી) દર્શાવો.
‘કોરવું’

સ્પષ્ટ કરવું
સાફ કરવું
ખનન કરવું
તોડવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો.

આવક ગણાશે નહીં
સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે
કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે
સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ?

વધુ સારું મૂલ્યાંકન
આયોજન વિનાની સફળતા
સ્વનિયંત્રણ
કર્મચારી પ્રતિબદ્ધતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP