કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ શૈક્ષણિક સંસ્થાએ હિન્દી દિવસના અવસરે ‘પ્રોજેક્ટ ઉડાન’ શરૂ કર્યો છે ? IIT ખડગપુર IIT રુડકી IIT દિલ્હી IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 13મી બ્રિક્સ સમિટ 2021ની થીમ શું હતી ? BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus BRICS @ 15 : Economic Groth for an Innovative Future આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Social Groth for an Innovative Future BRICS @ 15 : Intra- BRICS Cooperation for Continuity, Consolidation and Consensus BRICS @ 15 : Economic Groth for an Innovative Future આપેલ પૈકી એક પણ નહીં BRICS @ 15 : Social Groth for an Innovative Future ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) મન્નારની ખાડીમાં ઊર્જાદ્વીપ બનાવવા માટે તમિલનાડુએ ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? જાપાન ડેન્માર્ક જર્મની ફ્રાન્સ જાપાન ડેન્માર્ક જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ ‘સૂર્યકિરણ'નું આયોજન કર્યું હતું ? નેપાળ બાંગ્લાદેશ માલદીવ ભુટાન નેપાળ બાંગ્લાદેશ માલદીવ ભુટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યએ કાર્યભાર સંભાળ્યો. નિમાબેન આચાર્ય ભુજ બેઠક પરથી ચૂંટાઈ આવેલા છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો તાજેતરમાં '2593'નો ઠરાવ પસાર થયો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આપેલ તમામ આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. તે 1999ના 1267 ઠરાવને પુનરાવર્તિત કરે છે. આપેલ તમામ આ ઠરાવના સમર્થનમાં UNSCના ભારત સહિત 13 સભ્યોએ સમર્થન કર્યું હતું જ્યારે રશિયા અને ચીને એ મતદાન જ કર્યું ન હતું. આ ઠરાવની સ્વીકૃતિ સુરક્ષા પરિષદ અને અફઘાનિસ્તાન પ્રત્યે આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ દર્શાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP