GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી.

ડૉ. હોમી ભાભા
વિક્રમ સારાભાઈ
ડૉ. મેનન
ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

જૈન ‘‘ભગવતી સૂત્ર’’માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
પાલિ ત્રિપિટકમાંના ‘‘અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે.

AC વોલ્ટેજને DC વોલ્ટેજ
આપેલ પૈકી કોઈ નહીં
DC વોલ્ટેજને AC વોલ્ટેજ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વાત્રકની પશ્ચિમે આવેલા દશકોશી નામના પ્રદેશમાં ક્યારીની જમીનમાં ડાંગરનો પાક ખૂબ થાય છે.
2. વાત્રક અને મહી વચ્ચે આવેલો પ્રદેશ "ચરોતર" તરીકે ઓળખાય છે.
3. શેઢી નદીની ઉત્તરે આવેલો ખેડા જિલ્લાનો પ્રદેશ "માળ” તરીકે ઓળખાય છે.

1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP