GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ" ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શું સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે ?