ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકનાટ્ય ભવાઈના ગીતો કે દુહાઓને શું કહેવાય છે ? ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી ચોબોલા પેડા ચોબોલા અને હરિયાળી બંને હરિયાળી ચોબોલા પેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી સાહિત્યકાર વર્ષા અડાલજનું પુસ્તક જણાવો. રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી રંગભૂમિ સાંજ છૂટ્યાની વેળા વીજળીને ચમકારે રેતપંખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સાવ રે સોનાનું મારું દાતરડું રે લોલહીરનો બંધિયો હાથ, મુંજા વાલમજી લોલ !હવે નૈ જાઉં વીડી વાઢવા રે લોલ.’ - ગીતનો પ્રકાર જણાવો. હાઇકુ ફટાણાં લોકગીત સોનેટ હાઇકુ ફટાણાં લોકગીત સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમશબ્દાનુશાસન' શાનો ગ્રંથ છે ? રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ રાજનીતિ કાવ્યશાસ્ત્ર વ્યાકરણ દંડનીતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તરંગિણીનું સ્વપ્ન ટૂંકીવાર્તા કોની છે ? મોહનલાલ પંડ્યા ધૂમકેતુ અનંતરાય રાવળ પ્રફુલ દવે મોહનલાલ પંડ્યા ધૂમકેતુ અનંતરાય રાવળ પ્રફુલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? મરાઠી સર્જક સવાયા સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર મરાઠી સર્જક સવાયા સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP