ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે' ગઝલ કોની છે ?

આદિલ મન્સૂરી
વેણીભાઈ પુરોહીત
આસિમ રાંદેરી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સંભવિત યુગે યુગે‘ હાસ્ય નવલના રચનાકાર કોણ છે ?

વજુ કોટક
બકુલ ત્રિપાઠી
તારાબહેન મોડક
રતિલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ફારુક શેખ
ઓમર અબ્દુલ્લા
ફારુક અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP