ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા ગુજરાતી સાહિત્યકારે વડોદરામાં ‘સાધના મુદ્રણાલય’ ની સ્થાપના કરી હતી ?

કિસનસિંહ ચાવડા
શાંતિલાલ શાહ
મધુસૂદન પારેખ
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.

સુરેશ દલાલ
દયારામ
મુરલી ઠાકુર
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
દલપતરામ
ઉમાશંકર જોશી
બળવંતરાય ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંજુવાળાએ ___નું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ નામે સંપાદિત કર્યું છે.

રમણલાલ સોની
ડૉ. હરિવલ્લભ ભાયાણી
શ્યામ સાધુ
અમૃતલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
ઉપમા
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP