ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

કુંદનલાલ ધોળકીયા
શશીકાંત લાખાણી
મનુભાઈ પરમાર
રાઘવજી લેઉઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકનાયક જયપ્રકાશ નારાયણે 'ગ્રામ પંચાયત'ને 'મંત્રીમંડળ' અને 'ગ્રામ સભાને' ___ સાથે સરખાવ્યા છે.

ધારાસભા
ધારાસભ્યો
પંચાયત
પંચાયતી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ?

ભારતના રાષ્ટ્રપતિ
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
સંસદ
મુખ્ય ચૂંટણી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ?

વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship)
બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship)
દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ?

સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
ઉચ્ચ અદાલત
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP