ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જૂનું પિયર ઘર’ સોનેટ કયા છંદમાં રચાયેલું છે ? પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિગીત પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફક્ત દસ મિનિટમાં આવી જાઓ' - વાક્યોમાં નિપાત જણાવો. જાઓ ફક્ત દસ આવી જાઓ ફક્ત દસ આવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “મેં સ્વપ્રમાં સુંદર ઓળખ્યો હતો, ને મોહમાં મેરુ સમો ગણ્યો હતો.' - આ પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. ઉપજાતિ ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં શાલિની ઉપજાતિ ઉપેન્દ્રવજા આપેલ પૈકી એક પણ નહીં શાલિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "શાર્દૂલવિક્રીડિત" છંદના ગણનું સૂત્ર દર્શાવો. મસજસતતગા યમનસભલગા મભનતતગાગા ભરભનયયય મસજસતતગા યમનસભલગા મભનતતગાગા ભરભનયયય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણીવાળો શબ્દ કયો છે ? ચુપકીદિ ચુપકીદી ચૂપકીદી ચૂપકિદી ચુપકીદિ ચુપકીદી ચૂપકીદી ચૂપકિદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તેઓ હળવેથી કહીને ગયા કે ચૂપ રહો. - વાક્યમાં કયું પદ ક્રિયાવિશેષણ છે ? હળવેથી રહો તેઓ ગયા હળવેથી રહો તેઓ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP