ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ?

કુંકણીઓ - ગોગજના ચિત્રો
ચૌધરીઓ - નવાના ચિત્ર
ભીલો - ભારાડીના ચિત્રો
રાઠવા - પીઠોરાના ચિત્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

અંધાર ઉજાસ
પ્રકાશ કિરણ
પ્રકાશ પુંજ
પ્રકાશનો પડછાયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં બોલાતી બોલીઓ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

દક્ષિણ ગુજરાત-હાલારી
સૌરાષ્ટ્ર-સૌરાષ્ટ્રી
મધ્ય ગુજરાત-ચરોતરી
ઉત્તર ગુજરાત-પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP