GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
‘માનવીય લાયકાત, શિક્ષણ અને અનુભવ કાર્ય કરવા માટે જરૂરી છે.’ આ પ્રકારનું લેખિત નિવેદન નીચેના પૈકી કોના દ્વારા વ્યક્ત થાય છે ?

કાર્ય-વૃદ્ધિ
કાર્ય-વર્ણન
કાર્યશૈલી
કાર્ય-સ્પષ્ટતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
___ એટલે જહાજ પર માલ ચઢાવવા માટેની પરવાનગી.

બિલ ઓફ લેડિંગ
કાર્ટિંગ ઓર્ડર
શિપિંગ ઓર્ડર
કપ્તાન કે સાથીની રસીદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ધંધામાં ખૂબ જ અગત્યના પદ પર રહેલ મેનેજર ધંધામાંથી રાજીનામું આપે ત્યારે પેઢીના ઉત્પાદન પર ખરાબ અસર થાય, તો પણ આવા રાજીનામાની હિસાબીનોંધ ચોપડે ___ ખ્યાલ મુજબ થતી નથી.

પૂર્ણ રજૂઆતનો
મહત્ત્વતાનો
નાણાકીય માપનો
હિસાબી સમયનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP