GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
તાજેતરમાં અવસાન પામેલ મહાનુભાવ શ્રી જગન્નાથ મિશ્રા ભારતના કયા રાજયના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા ?

બિહાર
છત્તીસગઢ
ઓડિશા
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઈ-કોમર્સ વિસ્તાર ક્ષેત્રની દૃષ્ટિએ, ગ્રાહક દ્વારા આરંભ કરાયેલ અને ધંધાને લક્ષ બનાવતી પ્રવૃત્તિ ___ તરીકે ઓળખાય છે.

કન્ઝ્યુમર ટુ બીઝનેસ (C2B)
કન્ઝયુમર ટુ કન્ઝ્યુમર (C2C)
બીઝનેસ ટુ બીઝનેસ (B2B)
બીઝનેસ ટુ કન્ઝયુમર (B2C)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

રણ પ્રકારની જમીન
લેટેરાઈટ જમીન
કાળી જમીન
રાતી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP