GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે.

આપેલ પૈકી એક પણ નહીં
ઉમેદવારોનો સેતુ ઊભો કરવો
યોગ્ય ઉમેદવારને પસંદ કરવો
અરજીઓ પ્રાપ્ત કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
Select the most appropriate response focusing 'comparison'.
Mr. Bhatiya : How is your new car ?
Mr. Gohil : ___

I bought that car in order to travel far.
My car is so-costly that no one can buy it.
My car is costlier than yours.
My car is costly enough to buy.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
નીચેનામાંથી ભારતની કયા પ્રકારની જમીન "રેગુર"ના નામે પણ જાણીતી છે ?

લેટેરાઈટ જમીન
રણ પ્રકારની જમીન
રાતી જમીન
કાળી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019)
ઓડિટિંગના કાર્ય દરમ્યાન ધંધાના માલિક દ્વારા થયેલ રૂ. 1 કરોડ કે તેથી વધુ રકમની છેતરપિંડી ઓડિટરના ધ્યાને આવે, તો આ બાબતની જાણ ઓડિટરે કોને કરવી ફરજિયાત છે ?

મધ્યસ્થ સરકાર
સેબીને
આપેલ પૈકી કોઈ પણ નહીં
શેરહોલ્ડરોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP