ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતમાં પ્રખ્યાત 'દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ' ની સ્થાપના કોણે કરેલ છે ?

કુમુદિની લાખિયા
મલ્લિકા સારાભાઈ
મૃણાલીની સારાભાઈ
સોનલ માનસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ?

કચ્છ મ્યુઝિયમ
વોટ્સન મ્યુઝિયમ
બાર્ટન મ્યુઝિયમ
ઢિંગલી મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ?

કારતક વદ પાંચમ
કારતક સુદ પાંચમ
કારતક વદ એકાદશી
કારતક સુદ એકાદશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP