Gujarat Police Constable Practice MCQ Part - 4
“સ્થાનિક હકુમત”ની વ્યાખ્યા ક્રિ.પ્રો. કો-1973ની કઈ કલમમાં આપવામાં આવેલ છે ?

કલમ-2 (એલ)
કલમ-2 (જે)
કલમ-2 (કે)
કલમ-2 (એમ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
રમણને એક કામ કરતા 10 દિવસ અને મનોજને તે જ કામ કરતા 15 દિવસ લાગે છે. જો બંન્ને સાથે મળીને કામ કરે તો તે કામ કેટલા દિવસમાં પુરુ થાય ?

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા રસાયણના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં મોખરે છે ?

સલ્ફ્યુરીક એસિડ
નાઈટ્રિક એસિડ
કોસ્ટિક સોડા
સોડાએશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP