GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) નીચેનામાંથી આવકવેરા કાયદાનો મૂળ સ્રોત કયો છે ? કોર્ટે આપેલ ચુકાદાઓ CBDT દ્વારા બહાર પાડેલ પરિપત્રો/જાહેરનામું આવકવેરા ધારો 1961 આવકવેરા નિયમો 1962 કોર્ટે આપેલ ચુકાદાઓ CBDT દ્વારા બહાર પાડેલ પરિપત્રો/જાહેરનામું આવકવેરા ધારો 1961 આવકવેરા નિયમો 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) રીવર્સ રેપો રેટ (Reverse Repo Rate)ના સંદર્ભમાં નીચેનું વિધાન સાચું છે. રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે વિકલ્પ (RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર ) અને (રીવર્સ રેપો રેટ નીચો હોય ત્યારે નાણાંનો પુરવઠો વધે છે ) બન્ને RBI વેપારી બેંકો પાસેથી જે દરે ધિરાણ લે તે દર RBI વેપારી બેન્કોને જે દરે નાણાં આપે તે દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) એક્સેલમાં ફોર્મ્યુલા એડીટ કરવા કઈ ફંક્શન કી વપરાય છે ? F1 F3 F2 F4 F1 F3 F2 F4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) '∑' એ ___ નું આઈકોન બટન છે. ઓટોફીલ ઓટોસમ ઓટોફીટ ઓટોએરેંજ ઓટોફીલ ઓટોસમ ઓટોફીટ ઓટોએરેંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભારતીય બંધારણની જોગવાઈઓ મુજબ નીચેનામાંથી ક્યું સાચું નથી ? રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. રાજસભાના સદસ્યનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. બંધારણીય કટોકટી વખતે સરકારના સચિવો રાષ્ટ્રપતિ વતી રાજ્યનો વહીવટ કરે છે. રાષ્ટ્રપતિને મહાભિયોગની કાર્યવાહી કરીને હોદા પરથી દૂર કરી શકાય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયિક પુનરવલોકનનો અધિકાર ધરાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. કાયદાકીય વચન ફરજ વચન કરાર કાયદાકીય વચન ફરજ વચન કરાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP