ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ?

આપેલ તમામ
બેઠેલાં વૃષભની આકૃતિ
પક્ષીના મસ્તકવાળી સળી
સસલુ અને કૂકડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

અંબાલાલ દેસાઈ
શાંતિદાસ ઝવેરી
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ
મંગળદાસ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોમનાથ રક્ષા કાજે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ ક્યા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

મહુવાનો ગોહિલ રાજવંશ
લાઠીનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP